53માં દિવસે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા

આંતરરાષ્ટ્રીય સ્તરે સપ્તાહના અંતે કાચા તેલમાં વધારો થવા છતાં દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આજે સતત 53મા દિવસે યથાવત રહ્યા હતા. આજે જારી કરાયેલા નવા દર મુજબ, મહાનગરોમાં પેટ્રોલ મુંબઈમાં સૌથી મોંઘું રૂ. 109.98 અને દિલ્હીમાં સૌથી સસ્તું રૂ. 90.41 છે. તે જ સમયે, પટનામાં પેટ્રોલ કોલકાતા (104.67), ચેન્નાઈ (101.40) અને બેંગ્લોર (100.58) કરતાં મોંઘું છે.

મોટા શહેરોમાં પેટ્રોલ-ડિઝલના ભાવની વાત કરીએ તો શ્રી ગંગાનગર 112.11 અને 95.26 છે જ્યારે મુંબઈ 109.98 અને 94.14 જયારે કોલકાતામાં પેટ્રોલ 104.67 અને ડીઝલના ભાવ 89.79 પાર છે. ચેન્નાઈમાં પેટ્રોલ 101.40 અને ડીઝલ 91.43 જ્યારે રાજધાની દિલ્હીમાં 95.41 અને 86.67 નો ભાવ જોવા મળી રહ્યો છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here